વિરાટ કોહલી તેની અસાધારણ જીવનશૈલીની જેમ જબરદસ્ત ખેલાડી પણ છે. ક્રિકેટના મેદાન બાદ વિરાટ કોહલી પોતાનો મોટાભાગનો સમય જીમમાં વિતાવે છે.
વિશ્વના વિખ્યાત ક્રિકેટ ખેલાડીઓની યાદીમાં વિરાટ કોહલીનું નામ શામેલ છે. વિરાટ લાંબા સમયથી આઇસીસી વનડે રેન્કિંગમાં પ્રથમ ક્રમાંકે છે અને ટેસ્ટ રેન્કિંગમાં નંબર 2 પર છે. વિરાટ છેલ્લા 8 વર્ષથી સતત રમી રહ્યા છે. તેની પાછળનું અસલી કારણ તેમની જબરદસ્ત ફિટનેસ છે. વિરાટ પોતાને ફીટ રાખવામાં સખત મહેનત કરે છે.
ક્રિકેટ રમવા સાથે વિરાટ સખત કસરત પણ કરે છે અને પોતાને ફીટ રાખવા માટે હેલ્ધી ડાયટ લે છે. જોકે, વિરાટે તેની જબરદસ્ત ફિટનેસ માટે ઘણી બધી વસ્તુઓનો ત્યાગ કરવો પડ્યો છે. થોડા વર્ષો પહેલા, તેમને શુઘ્ય શાકાહારી આહાર લેવાનું નક્કી કર્યું. શુદ્ધ શાકાહારી તે લોકો છે જેઓ નોન-વેજ ખોરાક અથવા તો દૂધના ઉત્પાદનો પણ નથી ખાતા. વિરાટના નિર્ણય પર સૌએ કહ્યું હતું કે આ કરીને તે સ્ટેમિના બનાવી શકશે નહીં, પરંતુ વિરાટે આ વાત તોડી અને વિશ્વનો સર્વશ્રેષ્ઠ એથ્લેટ બની ગયો છે.
અહેવાલો અનુસાર, વિરાટ કોહલી ફ્રેન્ચ કંપની ઇવિયનનું ‘નેચરલ સ્પ્રિંગ વોટર’ પીવે છે. આ પાણી સંપૂર્ણપણે રાસાયણિક મુક્ત છે. તેની કિંમત 600 રૂપિયાથી લઈને 35000 રૂપિયા પ્રતિ લિટર થાય છે. ભારતમાં ઇવીયન પાણીની 1 લિટર બોટલની કિંમત 600 રૂપિયા છે. તમને જણાવી દઈએ કે વિરાટ 1દિવસમાં 2 થી 3 લિટર પાણી પીવે છે. વિરાટ વાર્ષિક માત્ર 6 લાખ 57 હજાર રૂપિયાનું પાણી પીવે છે.
આ પાણી પીવાથી હતાશા અને તણાવની કોઈ સમસ્યા થતી નથી અને વજન પણ ઓછું થાય છે. આ પાણી ત્વચા માટે પણ ખૂબ ફાયદાકારક છે. તેમાં અન્ય બ્રાન્ડ્સની તુલનામાં કેલ્શિયમ, મેગ્નેશિયમ, ક્લોરાઇડ, પોટેશિયમ અને સોડિયમ જેવા રાસાયણિક ગુણધર્મો વધારે હોય છે. ઇવીયન પાણી ક્રિકેટના વિશ્વના ઘણા મોટા ખેલાડીઓમાં ખૂબ જ લોકપ્રિય બ્રાન્ડ છે કારણ કે તે 100 ટકા કુદરતી છે. તમને જણાવી દઇએ કે એમેઝોન પર આ પાણીના 1 લિટર બોટલની કિંમત આશરે 450 રૂપિયા છે. આ પાણી ફ્રાંસમાં બનવામાં આવે છે. જે યુરોપના પર્વતોથી કાઢવામાં આવે છે.